સારવાર / 26 કલાકની ફ્લાઈટ, 1 કરોડનો ખર્ચ કરીને અમેરિકાથી સારવાર માટે મમ્મીને ભારત લઈ આવ્યો દિકરો

woman reached india from america in critical condition for treatment this is the reason

પહેલા લોકો કોઈ બિમારીની સારવાર કરાવવા માટે અમેરિકા કે યુરોપ જતાં હતાં. હવે ઉલ્ટીગંગા વહેવા લાગી છે. અમેરિકાથી લોકો સારવાર માટે ભારતમાં આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ