બનાસકાંઠા / ડીસામાં વિધર્મી યુવકે ઓળખ છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

Woman rape case deesa mla shashikant pandya statement

બનાસકાંઠાના ડીસામાં યુવતી સાથે દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ