અમદાવાદ / 'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, તારી હાલત ખરાબ કરી દેશે' મહિલા પોલીસ કર્મચારીને તેના પતિએ ધમકી આપી 

Woman police threat from her husband about ahmedabad CAA protest

શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા એલઆરડીને તેના જ પતિએ મેસેજ કરીને કહ્યું કે, 'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, મિયાંભાઈ તારી હાલત ખરાબ કરી નાખશે, તેં અમદાવાદની ધમાલ હજુ જોઇ નથી' અને કઈ બાજુથી પડશે તેની તને ખબર નથી તેવી ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ