VIRAL VIDEO / યુદ્ધની વચ્ચે પિયાનો વગાડી મદમસ્ત સંગીત રેલાવી રહી છે મહિલા, ટાઈટેનિકનું એ દ્રશ્ય યાદ આવી જશે !

woman playing the piano i the clouds of war the amazing scene shown at the lviv railway station

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ, આ જંગના કારણે લાખો લોકોએ યુક્રેન છોડી દીધું છે. જો કે, તેમ છતાં પણ યુક્રેનના નાગરિકોમાં હાર કે ડરનો ઓછાયો દેખાતો નથી.

બ્રેકિંગ ન્યૂઝ