અમદાવાદ / PGમાં રહેતી યુવતીની છેડતી મામલે રાજકીય ગરમાવો, કોંગ્રેસના સરકાર પર આક્ષેપ

Woman molested in sleep in  PG Ahmedabad pradipsinh jadeja amit chavda

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. નવરંગપુરાના સીજી રોડ પર આવેલા કમલ ફ્લેટની આ ઘટના છે. જેમાં PGમાં સુઈ રહેલી યુવતીની છેડતી થઈ છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ ઘટના અંગેની જાણ પોલીસ તંત્રને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ