શરમજનક / અમદાવાદમાં PGમાં સૂતેલી યુવતીની છેડતી, PG સંચાલકે કહ્યું મેં આ ન કર્યુ એ મારી ભૂલ

Woman molested in sleep in  PG Ahmedabad

અમદાવાદ પીજીમાં યુવતીની છેડતીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો આ પ્રકારની ઘટનાને પગલે દૂરથી અભ્યાસ કરવા આવતી અને પીજીમાં રહેતી અન્ય યુવતીઓ પણ ચિંતિત બની છે. જો કે, આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને CCTV ફુટેજની ચકાસણી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ