ગાઝીયાબાદ / લગ્ન બાદ સાસુ વહુને ચારેય દીકરાઓ સાથે એવું કરવાનું કહેતી હતી કે મામલો પહોંચ્યો પોલીસમાં

woman marriage sexual relation four sons ghaziabad up police

દિલ્હીથી જોડાયેલા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં લગ્ન બાદ દુલ્હન સાથે અત્યાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હનનો આરોપ છે કે લગ્ન માટે પહેલા નાનો ભાઇ બતાવવામાં આવ્યો. પરંતુ મોટા ભાઇ સાથે લગ્ન કરાવી દીધા જેને નશાની લત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ