ખુલાસો / અંડરઆર્મ્સ બતાવીને મોડલે કરી લીધી 3 કરોડની કમાણી, કહ્યું સેકસલાઈફ પર પડી ખરાબ અસર

woman made three crore rs by sharing her hairy armpits photos

હાલમાં 28 વર્ષીય એક મૉડલે સોશિયલ મીડિયામાં તેના આર્મપિટ્સનાં વાળની તસ્વીરો શેર કરી છે. તમે વિચારી રહ્યાં હશો કે તેમાં કઈ મોટી વાત છે. આજકાલ તો વિદેશ સહિત દેશમાં પણ મહિલાઓ બૉડી હેરને ગર્વથી બતાવે છે. શું તમે જાણો છો આ મહિલાએ બે વર્ષમાં લગભગ ત્રણ કરોડ રૂપિયા કમાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ