બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પતિની 'સેક્સી પાર્ટી ! ગેમને બહાને મિત્રો સામે પત્નીને 'પીરસી', પોલીસ ફરિયાદ

ઘરેલું હિંસા / અમદાવાદમાં પતિની 'સેક્સી પાર્ટી ! ગેમને બહાને મિત્રો સામે પત્નીને 'પીરસી', પોલીસ ફરિયાદ

Last Updated: 08:12 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ભાગોળે આવેલા અડાલજમાં એક મહિલાએ પતિ સામે ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરી છે.

છેલ્લાં પાંચ વર્ષથી ઉત્તરાખંડથી ગુજરાત ઠરીઠામ થયેલી એક મહિલાએ પોતાના હલકટ પતિની પોલ ખોલી નાખી છે. યુવાને પોતાની પ્રેમિકા પત્ની સાથે હલકટ ખેલ ખેલ્યો છે. ગેમને બહાને તે પત્નીને મિત્રો સામે કપડાં ઉતારવાનું અને પછી ખોટા કામ કરવાનું કહેતો.

ખોરજની મહિલાએ શું આરોપ મૂક્યાં

અમદાવાદને અડીને આવેલા ખોરજમાં પતિ દ્વારા મહિલાની અશ્લિલ પજવણીનો એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખોરજમાં રહેતી મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પતિ પર ગંભીર આરોપ કર્યાં છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ મિત્રો સાથે ઘેર પાર્ટીઓ રાખતો અને આ સમયમાં બધા દારુ પીતાં હતા અને ટ્રુથ એન્ડ ડેર ગેમ રમતા હતા, આ રમતમાં જે હારે તેને જીતેલા કહે તેમ કરવાનું હોય છે, પતિના હારવા પર મિત્રોને તેને પત્નીને તેમની સામે ન્યૂડ કરવાનું કહ્યું. આ પછી પતિ તેને મિત્રોની સામે કપડાં ઉતારવાનું કહેતો અને ના પાડવા પર તેને માર મારવામાં આવતો હતો. અડાજલ પોલીસે ઘરેલું હિંસાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : VIDEO : હોટલમાં સેક્સ પાર્ટી ! 25 યુવાન-યુવતીઓ શરીરસુખ માણતા ઝડપાયા, નજારો જોઈને પોલીસે બંધ કરી આંખો

મુંબઈમાં મિત્રો સાથે પત્નીને અશ્લિલ હરકતોનું કહેતો

પીડિતાએ કહ્યું કે લગભગ 5 વર્ષથી આવો ક્રૂર ખેલ ચાલી રહ્યો છે. પીડિતાનો પતિ આંતરરાષ્ટ્રીય એરલાઈનમાં પાઈલટ છે. મુંબઈમાં મિત્રો સાથે પાર્ટી દરમિયાન તે તેણીને તેના કપડાં ઉતારવા અને અશ્લીલ હરકતો કરવા દબાણ કરતો હતો. જ્યારે તેણીએ ના પાડી તો તેણે તેને માર પણ માર્યો. આવું પાંચ વર્ષ સુધી ચાલતું રહ્યું અને જ્યારે બંને ગુજરાત ગયા ત્યારે આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.

વધુ વાંચો : VIDEO : છોકરી જોતાં અંકલમાં ભૂત જાગ્યું ! કારમાં લિફ્ટ આપીને કહ્યું, 'એક કામ કરીશ'

ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યાં બાદ ફરિયાદ નોંધાવી

પીડિતાએ કહ્યું કે તેની અગ્નિપરીક્ષાની શરૂઆત ઉત્તરાખંડના દેહરાદૂનમાં થઈ હતી જ્યાં 2011માં પહેલી વાર બન્ને મળ્યાં હતા અને આઠ વર્ષના ડેટિંગ બાદ બન્નેએ 2019માં લગ્ન કર્યાં હતા. તેઓ શરૂઆતમાં મુંબઈ જતા પહેલા કોલકાતામાં સ્થાયી થયા આ પછી મહિલાની આપવિતી શરુ થઈ. પતિ રાતે ઘેર પાર્ટીઓનું આયોજન કરતો, મિત્રો સાથે ટ્રૂથ એન્ડ ડેર નામની ગેમ રમતો અને આને બહાને તે પત્નીને મિત્રોની સામે અયોગ્ય કૃત્ય કરવા દબાણ કર્યું. જ્યારે તેણીએ ના પાડી, ત્યારે તેણે શારીરિક હિંસા સાથે જવાબ આપ્યો. આ પછી પછી કપલ અમદાવાદના ખોરજમાં સેટલ થુયં અને ત્યારે મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

khoraj woman Stripping Ahmedabad khoraj woman violence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ