Audio / પિતાનો ફોન આવ્યો, સોનુ બેટા આવું કામ ન કરતી, આઈશાએ કહ્યું બસ પાણીમાં કૂદવા માંગુ છું, હવે બહું મોડું થઈ ગયું

 woman last call for mother father before suicide in Ahmedabad

એક પરિણાતાનો અંતિમ વીડિયો અને પછી માતા પિતા સાથેની વાત -ચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં તેના પિતા કહી રહ્યા છે કે, પરત આવી જા પણ તે પરત ન આવી તે ન જ આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ