અકસ્માત / ડીસામાં રોડ ઓળંગી રહેલા માતા-બાળકને કારચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત

woman killed car accident deesa Banaskantha

રાજ્યમાં આજે બનાસકાંઠા અને મહેસાણામાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં બનાસકાંઠાના ડીસામાં કારચાલકે માતા-બાળકને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મહેસાણાના ખેરાલુમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x