અમદાવાદ / સરખેજમાં એક કાર આવીને મહિલા અને બાળકને ઉઠાવી ગઇ, સમગ્ર ઘટના ચોંકાવનારી

Woman kidnapping case Sarkhej Ahmedabad police

એક ફૂલ દો માલીની જેવી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી શ્રમિક પરિવારનું અપહરણ કર્યાનો પોલીસ કોન્ટ્રોલ રૂમને મેસેજે મળતાની સાથે જ સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ મધરાત્રીએ દોડતી થઈ હતી. ત્યારે જાણો શું છે અપહરણ પાછળનું કારણ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ