મહીસાગર / હૃદય કંપાવનારી ઘટનાઃ સગી માતાએ વ્હાલસોયી ત્રણ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવી કરી આત્મહત્યા

Woman Jumps In Well With Three Daughters In Suicide ditvas mahisagar

મહીસાગરના ડીટવાસમાં પરિણીતાએ આપઘાત કર્યો છે. પરિણીતાએ ત્રણ બાળકીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. ત્યારે પરિણીતા સાથે 3 બાળકીઓનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. DySP સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તો આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ