બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 PM, 17 July 2024
મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં બનેલી એક દુ:ખદ ઘટનામાં એક મહિલાએ મિત્ર સાથે મસ્તી કરતી વખતે બિલ્ડિંગના ત્રીજા માળેથી પડીને જીવ ગુમાવ્યો હતો. એક પુત્ર અને એક પુત્રીને છોડી ગયેલી મહિલા ગુડિયા તેના મિત્રો સાથે બિલ્ડિંગના ત્રીજા માળે હતી ત્યારે આ અકસ્માત થયો હતો. મહિલા ત્રીજા માળની સીડીની કિનારે બેઠી હતી ત્યારે તેની સહેલી બંટી તેની નજીક આવી હતી અને ભૂલથી તેના હાથ અડી જતાં ગુડિયા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી અને તરત તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
TRAGIC Accident: Woman Dies After Falling From Third Floor In Maharashtra's Dombivli; Video Goes Viral pic.twitter.com/VAJJcbJ1ep
— Pune Pulse (@pulse_pune) July 17, 2024
ગુડિયાને ન બચાવી શકાઈ
ADVERTISEMENT
પડ્યાં બાદ નીચે હાજર તમામ લોકો ગુડિયા તરફ દોડ્યાં હતા અને તેને બચાવવા લાગ્યાં હતા પરંતુ આટલી વારમાં તે મરી ચૂકી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને રહેવાસીઓ આઘાતમાં છે.
સહેલી બંટી બચી ગઈ
ઘટનામાં બંટી નામની મહિલા બચી ગઈ છે કારણ કે તેનો હાથ અડી જતાં ગુડિયા નીચે પટકાઈ હતી અને તેનો દુપટ્ટો હવામાં ફરકતો રહ્યો હતો. જોકે બંટી બચી ગઈ હતી. તેની પર પણ મોતનો ખતરો હતો પરંતુ તેની આવરદા બચી હશે કે તે બચી ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.