બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ડ્રગ્સ લેતાં 'ભોગલોક'માં પહોંચી છોકરી, એરપોર્ટ પર ન્યૂડ થઈને છોકરી સાથે કર્યું ખોટું

વીડિયો વાયરલ / VIDEO : ડ્રગ્સ લેતાં 'ભોગલોક'માં પહોંચી છોકરી, એરપોર્ટ પર ન્યૂડ થઈને છોકરી સાથે કર્યું ખોટું

Last Updated: 03:58 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અમેરિકન મહિલાએ એરપોર્ટ પર નગ્ન થઈને ભારે હોબાળો મચાવ્યો હતો આથી તેને કાબુ કરતાં જવાનોને પરસેવો પડ્યો હતો.

એક અમેરિકન મહિલાએ એરપોર્ટ પર ન્યૂડ થઈને હોબાળો મચાવ્યો હતો. આ મહિલાએ અચાનક કપડાં ઉતારી દીધાં હતા અને પછી બીજા પેસેન્જરો પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગી હતી. તેણે એક મહિલાએ પકડીને નીચે પાડી હતી અને તેને મિનિટો સુધી જકડી રાખી હતી.

એરપોર્ટ અધિકારીઓને કાબુમાં લાવતાં પડ્યો પરસેવો

એક અમેરિકન મહિલા છે. તેણે એરપોર્ટ પર અચાનક તેના કપડા ઉતાર્યા અને જમીન પર સૂઈ ગઈ. તેણે સ્ત્રી મિત્ર સાથે શારીરિક પ્રવૃત્તિ કરવાનું શરૂ કર્યું. ચેક આઉટ કાઉન્ટર પાસે તેની હરકતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સુરક્ષાકર્મીઓ એક્શનમાં આવી ગયા અને છોકરીને ઉપાડવાનો અને તેના શરીરને ઢાંકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન યુવતી તેમની સાથે મારપીટ કરવા લાગી અને જોર જોરથી ચીસો પાડતી રહી. તે અપશબ્દોનો પણ ઉપયોગ કરતી હતી. સુરક્ષાકર્મીઓએ ભારે મુશ્કેલીથી તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજરી દરમિયાન યુવતીએ માફી માંગી હતી. કાનૂની કાર્યવાહીની સાથે, તેણીને મનોચિકિત્સક પાસે મોકલવામાં આવી હતી.

વધુ વાંચો : Video: તાજમહેલમાં 2 યુવકોએ કબર પર ચડાવ્યું ગંગાજળ, Video વાયરલ થતા જ CISFએ કરી ધરપકડ

ડ્રગ્સના નશામા હતી યુવતી

મહિલા ડ્રગ્સના નશામાં હતી અને તેથી તેણે આવું કર્યું હતું. તેણે એરપોર્ટ પર કપડાં ઉતારી દીધાં હતા અને પેસેન્જરો પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગી હતી.

શું હતો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી સંખ્યામાં લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. વીડિયોની સાથે લખવામાં આવી રહ્યું છે કે, 'ડ્રગ્સના પ્રભાવમાં એક યુવતીએ યાત્રીઓ પાસેથી સેક્સની માંગ કરીને એરપોર્ટ પર હંગામો મચાવ્યો. મોટાભાગના લોકોએ આ મેસેજ સાથે વીડિયો પોસ્ટ કર્યો છે. આના પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airport woman stir video airport woman stir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ