OMG / પ્રાઈવેટ પાર્ટમાં છુપાવી હતી 6 કરોડની હેરોઈન! ડોકટરોને બહાર કાઢવામાં 12 દિવસ લાગી ગયા

woman hide heroin worth 6 crore in her private part

જયપુર એરપોર્ટ પર ઉતરવાવાળી એક મહિલાએ પ્રાઈવેટ પાર્ટમાં હેરોઈન છુપાવીને રાખી હતી. હેરોઈનની આ કેપ્સ્યુલ્સને કાઢવામાં ડોકટરોને 12 દિવસનો સમય લાગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ