રિલેશનશિપ / પત્નીનાં મોબાઈલમાં વિવિધ પુરુષો સાથે ચેટ જોયા બાદ પતિએ જે કર્યું તેની આખી દુનિયામાં થઇ રહી છે ચર્ચા

woman has extramarital affair with over 16 men, husband gets revenge

પત્નીથી મળેલી બેવફાઈનો પતિએ કંઇક એવી રીતે બદલો લીધો કે જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ મામલો ઝીમ્બાબ્વેનાં હરારેનો છે. એર્કરીડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબનાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા. પરંતુ એક દિવસ પત્નીનો મોબાઈલ હાથ લાગ્યો અને મકોમોને ચેટથી જાણ થઇ કે તેની પત્નીનાં 16 બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધો હતા જે બાદ મકોમોએ જે રીતે બદલો લીધો તેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ