અજીબ ઘટના / દુનિયાની અનોખી પ્રેગનન્સી : મહિલાએ ઓનલાઇન મંગાવ્યા સ્પર્મ, કરી નાખ્યું ચોંકાવનારું કામ!

Woman Gives Birth to ‘eBaby’ After Buying Sperm & Artificial Insemination Kit Online!

બ્રિટનમાં 33 વર્ષીય મહિલાની અનોખી પ્રેગનન્સીની ચર્ચાનો ખૂબ વિષય બની છે. મહિલાએ ઓનલાઈન સ્પર્મ મંગાવીને બાળકીને જન્મ આપ્યો અને તેનું નામ પણ રાખ્યું ઓનલાઈન બેબી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ