અજીબ ઘટના / 10 મહિનામાં બે વખત ગર્ભવતી બની મહિલા, આપ્યો 3 બાળકોને જન્મ, ડોક્ટરો પણ હેરાન

woman gets pregnant twice in 10 months gave birth to three babies

એક મહિલાએ ત્રણ-ચાર બાળકોને જન્મ આપ્યો હોવાના કિસ્સા તમે જરુરથી સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એક અનોખા કેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

બ્રેકિંગ ન્યૂઝ