લ્યો બોલો / નિરાધારનો આધાર બનવું મહિલાને મોંઘુ પડ્યું, યુવતિએ કર્યુ એવું કામ કે જાણીને થઈ જશો સ્તબ્ધ

woman gave home to ukrainian refugee girl she ran away with her husband

યુક્રેન પર જ્યારે રશિયાએ હુમલો કર્યો છે ત્યારથી ઘણા લોકો ભાગીને બીજા દેશમાં શરણ લઇ રહ્યાં છે. આ ક્રમમાં યુક્રેનની એક 22 વર્ષની યુવતી ભાગીને બ્રિટન પહોંચી ગઇ. જ્યાં એક મહિલાએ દયા ખાઈને યુવતીને પોતાના ઘરમાં શરણ આપી. યુવતીને શરણ આપીને મહિલાએ તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી.

બ્રેકિંગ ન્યૂઝ