OMG / મહિલાએ ઓર્ડર કર્યો ચિકન વિંગ્સ, ડબ્બો ખોલ્યો તો નિકળ્યું એવુ કે થઈ ગઈ સ્તબ્ધ

woman finds whole chicken head in order of wings

એક મહિલા રેસ્ટોરન્ટમાં જમવા બેઠી ત્યારે થાળીમાં પીરસવામાં આવેલા ભોજનના કારણે તે ચોંકી ગઈ. મહિલાએ જણાવ્યું હતુ કે તેણે ચિકન વિંગ્સ ઓર્ડર કર્યો હતો. પરંતુ થાળીમાં મુરગાનું માથુ પીરસી દેવામાં આવ્યું જે ફ્રાય હતુ. મહિલા ભોજન જોઈને ડરી ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ