Insecurity / બાપ રે! પતિનું લૅપટોપ પત્નીએ અચાનક ચૅક કરતા જોવા મળ્યું એવું કે પગ નીચેથી સરકી ગઈ જમીન

woman find secret list of every fight in husband computer says i feel so insecure

પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝગડા થતા હોય છે. પરંતુ ઘણી વખત નાની-નાની વાતો પર શરૂ થયેલી લડાઈ ક્યારે મોટી બની જાય છે, તે ખબર જ પડતી નથી અને તેનાથી ખબર પડતી નથી કે રહસ્ય કેટલુ મોટુ અથવા નાનુ છે. એક મહિલાએ પોતાના દુ:ખની આપવીતિ જણાવતા કહ્યું છે કે તેના પતિએ પોતાના કોમ્પ્યુટર પર એક યાદી બનાવી છે, જેને જોઈને તે ખૂબ અસુરક્ષિત અનુભવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ