બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હજારો ફૂટ ઉપર ફ્લાઈટમાં જોરદાર બબાલ! મહિલાએ બાજુમાં બેઠેલા પેસેન્જરને ગાળો ભાંડી, વીડિયો વાયરલ

વાયરલ વીડિયો / હજારો ફૂટ ઉપર ફ્લાઈટમાં જોરદાર બબાલ! મહિલાએ બાજુમાં બેઠેલા પેસેન્જરને ગાળો ભાંડી, વીડિયો વાયરલ

Last Updated: 05:58 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પેસેન્જર ભડકી પુરુષ પેસેન્જર પર, વીડિયો થયો વાયરલ અને ક્રૂ મેમ્બર્સ રહી ગયા દંગ. જુઓ શું છે વીડિયોમાં અને કેમ કરી મહિલાએ આવી ધમાલ.

ફ્લાઇટમાં કોઈ મારપીટ કે ઝઘડાનો બનાવ બને એ ભાગ્યે જ જોવા મળે છે. બસ આવું જ કઇંક આ વખતે ફ્લાઇટમાં જોવા મળ્યું છે. આ ઘટનામાં જોવા મળી રહ્યું છે કે, મહિલા પેસેન્જર એની બાજુમાં બેઠેલા પુરુષ પેસેન્જર પર ભડકી રહી છે. મહિલાનો પાવર ખૂબ એટલો જોરદાર કે ક્રૂ મેમ્બર્સ પણ હક્કા-બક્કા થઈ ગયા.

ક્રૂ મેમ્બર્સના સમજાવવા બાદ પણ મહિલા સમજતી નથી અને જોર-જોરથી બૂમો પાડી રહી છે કે, 'આને મારાથી દૂર લઈ જાઓ.' આ ઘટના કઈ એરલાઇન્સમાં બની એની હજુ સુધી કોઈ માહિતી મળી નથી.


વધુ વાંચો: તમને ક્યારેય નહીં મળે બેંક લોન! આ રીતે ક્રેડિટ કાર્ડ વાપરશો તો CIBIL સ્કોર થશે ડાઉન

બીજું કે, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા અપશબ્દો બોલી રહી છે અને પુરુષને બહાર નિકળ એવી ધમકી આપી રહી છે. જો કે, પુરુષ પણ સામે મહિલા પેસેન્જરને ખરાબ બોલી રહ્યો છે. આ વાયરલ વીડિયો @ShoneeKapoor પેજ પર અપલોડ થયો છે એ પણ એક્સ પ્લેટફોર્મ પર.

આ વીડિયોને લગભગ 10 લાખ લોકોએ જોયો છે અને ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કીધું કે, મામલો શું છે? બીજાએ કહ્યું, મહિલાને બ્લેકલિસ્ટ કરી દો. હજુ એક યુઝરે કહ્યું કે, હવે મહિલા અને પુરુષ માટે લગભગ અલગ-અલગ ફ્લાઇટ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trending Video Viral Video Flight Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ