VIDEO / આને કહેવાય સાચો પ્રેમ! શ્વાન સાથે મહિલાએ સ્ટેશન પર જે કર્યું, એ જોઈ લોકોએ કરી સલામ

woman feeding curd rice to stray dog at a railway station in west bengal video

96 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણી વખત જોવાઇ ચૂક્યો છે. આ ક્લિપમાં એક મહિલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસીને એક રખડતા શ્વાનને દહી-ભાત ખવડાવી રહી છે. રિપોર્ટ મુજબ, આ મામલો પશ્ચિમ બંગાળનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ