Video / અભિનેત્રી અથડાઈને સુટકેસમાં જઈ પડી અને થઈ ગઈ લોક, ટીવી શોના આ સીન પર દર્શકો માથું ફૂટી રહ્યાં છે

Woman fall into the suitcase and locked TV Serial scene going viral on social media

ભારતીય ટીવી સીરિયલોમાં ઘણો મેલોડ્રામા થતો હોય છે. તેમાં એવા કાલ્પનિક દ્રશ્યો બતાવવામાં આવે છે જે માનવું મુશ્કેલ છે. જોકે, તેમ છતાં તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે છે. પટકથાના નામે સીરિયલોમાં કોઈપણ દ્રશ્યો બતાવી દેવામાં આવે છે. આવી જ એક ટીવી સીરિયલનો એક સીન આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ