બોલિવૂડ / મહિલા ડોક્ટરની હત્યાને લઈને અક્ષય કુમારે કહી આ વાત, સોશ્યિલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

woman Doctor Death Akshay Kumar express his Emotions on Social Media And wants Strict Laws

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક મહિલાની સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલિબ્રિટી સુધી દરેક વ્યક્તિ આ ઘટનાની નિંદા કરી રહ્યું છે. બોલિવૂડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમારે પણ સોશ્યિલ મીડિયાની મદદથી આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેમનું માનવું છે કે કાયદાનું કડક વલણ જરૂરી બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ