આક્ષેપ / 'ઓપરેશનમાં વાર લાગી, અમે પૂછ્યું તો કહ્યું, ગાંધીનગરથી ડૉક્ટર બોલાવ્યા છે' : દહેગામમાં મહિલાના મૃત્યુથી હોબાળો

Woman dies during operation in Dehgam

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલાનું મોત થતા હોબાળો મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ