કરૂણ મોત / વીજળી ગુલ થતાં મોબાઈલની ટૉર્ચના અજવાળે ડોક્ટર્સ કરતાં રહ્યા ઈલાજ, વૃદ્ધાએ ગુમાવ્યો જીવ

woman dies after electricity power cut during treatment in rajasthan kota medical college doctors working in flashlight

રાજસ્થાનના કોટામાં એક એવી ઘટના બની છે કે જે અંધકારયુગની યાદ અપાવી દેશે. મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લાઇટ જતી રહેવાના કારણે વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ