ચિંતા / આ મહિલાના કોરોનાના લક્ષણો જોઇને ડોક્ટર્સ પણ હાંફી ગયા, હકીકત જાણીને વિશ્વાસ નહીં થાય

woman diagnosed with coronavirus 80 days ago still showing symptoms

બ્રિસ્બેનની એક મહિલા ડેબી કિલરોયને 80 દિવસ પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તેને કોરોના વાયરસ છે. અસહ્ય લક્ષણોની સાથે સતત 9મી વખતે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ અનેકવાર તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ કેસને લઈને ડોક્ટર્સની ચિંતામાં પણ વધારો થયો છે. સતત 80 દિવસથી આ મહિલા કોરોના સામે લડી રહી હોવાના કારણે તેના શરીરને ઘણું નુકસાન થયું હોવાનું શક્ય છે તેમ ડોક્ટર્સનું માનવું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ