ચેતવણીરૂપ કિસ્સો / 6 મહિનાની બાળકી હોવા છતા પબજી ગેમમાં પાર્ટનર સાથે રહેવા યુવતીએ માગ્યા છૂટાછેડા

Woman demand Divorce Pubg game partner ahmedabad

સમગ્ર દેશમાં PUBG અને MOMO ગેમની ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જાય છે. જેને લઇને અનેક શહેરોમાં PUBG અને MOMO ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. અગાઉ વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ PUBG અને MOMO ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ