દુ:ખદ / યાત્રાધામ શામળાજીમાં બની ગોઝારી ઘટના, મહિલા સેલ્ફી ખેંચાવવા ગઈ અને ખેલ ખતમ

woman death in shamlaji arvalli

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં એક ગોઝારી ઘટના ઘટી છે. અહીં પ્રવાસે આવેલી એક મહિલાનું શામળાજીની વાવમાં પડી જતા મોત થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ