અમદાવાદ / માતેલા સાંઢની માફક આવેલી કારે સર્જ્યો અકસ્માત, મહિલા રાહદારીનું કમકમાટી ભર્યું મોત 

Woman death in Car accident in Hasol, Ahmedabad

અમદાવાદના હાંસોલમાં કારે મહિલાને ટક્કર મારતા જ મહિલા હવામાં ફંગોળાઈ જેમાં તેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ