જામનગર / કોર્પોરેટર મહિલા રણચંડી બની કમિશ્નરની ચેમ્બરમાં લાકડીથી ફાઇલો ફગાવી, કહ્યું...

Woman corporator commissioner office jamnagar

જામનગર શહેરના તળાવ પાસે રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને કોર્પોરેશનના અધિકારીઓ હેરાન કરતા હતા. આ નાના વેપારીઓએ પોતાના કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેને લઈને કોર્પોરેટર રચનાબેન કોર્પોરેશનની કમિશ્નર કચેરીમાં લાકડી લઈને ઘૂસી આવ્યા હતા અને તોડફોડ મચાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ