સુરત / કુમાર કાનાણીના PA તરીકે ફોન કરીને યુવકને આપી ધમકી, કહ્યું- તું કેમ કાનાણી વિરૂદ્ધ બોલે છે?

woman constable sunita patel Prakash Kanani controversy audio clip surat

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને મંત્રીના પુત્ર વચ્ચે વિવાદ થયો હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કુમારના દીકરા પ્રકાશ કાનાણી સામે ફરિયાદ થઈ હતી. જોકે જામીન પર તેમનો છુટકારો થયો છે. જોકે હવે આ વિવાદ મામલે વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જોકે VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ