અમદાવાદ / એકતરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકીઃ તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો તો ફોટા વાઈરલ કરી દઈશ

Woman complains against Dinesh Sargada Narol Ahmedabad

અમદાવાદમાં દિવસે ને દિવસે મહિલા અને યુવતીઓની છેડતી કરવાના તથા તેમને ધમકી આપવાના નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે બુધવારે નારોલ વિસ્તારમાં રહેતી અને ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરતી યુવતી અને તેની માતાને એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરે જઈને તમારી દીકરીનાં લગ્ન મારી સાથે નહીં કરાવો તો તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ