અરવલ્લી / અરવલ્લીમાં 29 વર્ષીય મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, મોતને વ્હાલું કરવા પાછળનું કારણ ચોંકાવનારું

 Woman commits suicide by strangulation

અરવલ્લીના ભીલોડામાં 29 વર્ષીય મહિલા પોલીસે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. પતિ સાથે ઘંરકંકાસમાં તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ