દારૂબંધી! / VIDEO: ગાંધીના ગુજરાતમાં મહિલા બુટલેગરો બેફામ પૂછે છે, કિતના અને જવાબ મળે છે બે આપી દો

woman bootlegger sell desi daru in surat video viral

ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી છે. ઠેર ઠેર દારૂની હાટડીઓ ના રોજ વીડિયો વાયરલ થાય છે ફરીથી સુરતમાં મહિલા બુટલેગરોનો વીડિયો વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ