OMG / 661 રૂપિયા ખર્ચ કરી 5 કરોડની માલિક બની ગઈ આ મહિલા, જાણો કઈ રીતે અચાનક ખુલી ગઈ કિસ્મત

Woman became owner of 5 crores by spending Rs 661

મહિલા બિસ્કિટ ખરીદવા માર્કેટ ગઈ હતી. પરંતુ જ્યારે પરત ફરી તો 5 કરોડ રૂપિયાથી વધારેની માલિક બની ચુકી હતી. પહીલ વખતમાં તેના પતિને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે હકીકતે તેની પત્ની કરોડપતિ બની ચુકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ