મારામારી / Video: સુરતમાં કાળા કાચ વાળી કાર ઉભી રાખતા મહિલાએ ગુસ્સે થઇને પોલીસ પર કર્યો હુમલો

woman attacks traffic police in udhdna darvaja surat

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. જેમાં કાળા કાચ હોવાથી ગાડી રોકતા નીચે ઉતરીને મહિલાએ હોબાળો કર્યો. મહિલાએ અપશબ્દો કહી પોલીસ પર હુમલો કર્યો. મહિલા દ્વારા પોલીસને ગાળા ગાળી કરતી હોવાનો વીડીયો આવ્યો સામે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ