અરેરાટી / બિહારમાં ગેંગરેપની ઘટના, બેંકે જતી મહિલા સાથે જે બન્યું તે જાણી કાળજું કંપી જશે

woman allegedly gangrape police arrested one accused

હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં બિહારના બક્સરમાં કેટલાક લોકોએ તેના પાંચ વર્ષના પુત્ર સાથે બેંક જઇ રહેલી મહિલા પર ગેંગરેપ કર્યો હતો. પછી મહિલાને તેના બાળક સાથે બાંધીને નદીમાં ફેંકી દીધી. આ કારણે બાળકનું મોત નીપજ્યું હતું. મહિલાના આરોપ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં તપાસ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ