જબરૂ કહેવાય હો..! / ચાલુ વિમાનમાં યુવતીએ પુરૂષ યાત્રી સાથે એવું કર્યું કે મામલો જાણીને તમે ધ્રુજી જશો

woman admitted sexual assault on flight

ફ્લાઇટમાં પુરૂષ યાત્રીને સેક્સ એક્ટ ઓફર કરવા માટે એક બ્રિટિશ મહિલાને બ્રિટિશ કોર્ટે યૌન શૌષણ માટે દોષી જાહેર કરેલ છે. 38 વર્ષની લુઇસ વ્હાઇટ ઇંગ્લેન્ડથી તૂર્કી જઇ રહી હતી. જે દરમિયાન તેણીએ નશાની હાલમાં અપમાનજનક હરકત કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ