OMG / મકાન માલિક સાથે લૂડોમાં જાત હારી બેઠી પત્ની, પતિને કહ્યું, દૂર રહેજો નહીંતર કાપીને ફેંકી દઈશ

Woman addicted to Ludo bets herself, loses game to landlord: report

યુપીના પ્રતાપગઢમાં ભાડે રહેતી એક મહિલા તેના મકાન માલિક સાથે લૂડોમાં જુગાર રમતાં પૈસા ખૂટી જતાં પોતાની જાતને દાવ પર લગાવી દીધી અને હારી જતા પતિથી છૂટી પડી ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ