વિચિત્ર પરંપરા...! / અહીં લગ્ન કરવા માટે ચોરી કરવી પડે છે બીજાની પત્ની, દિલચસ્પ છે મામલો

Wodaabe Wife Stealing Festival Tribe Where Men Steal Each Other's Wives

એ વાતતો તમે જાણતા જ હશો કે લગ્નને લઇને દરેક જગ્યાએ પોતાની માન્યતાઓ અને રિવાજો અલગ-અલગ જોવા મળે છે. ભારતમાં પણ લગ્નને લઇને વિવિધ રીતિ-રિવાજ જોવા મળે છે. પરંતુ અમે આપને આજે એક એવા રિવાજ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે જાણીને તમે પણ દંગ થઇ જશો.

OMG
IPLIN
બ્રેકિંગ ન્યૂઝ