ચેતવણી / WMOએ વર્ષ 2025ને લઈને આપી મોટી ચેતવણી, કહ્યું 5 વર્ષમાં ધરતીનું તાપમાન 40 ટકા વધશે

WMO Warning Earth May Get 40 Percent Warmer In Next 5 Years

WMOની ગ્લોબલ વોર્મિંગને લઈને મહત્વની ચેતવણી સામે આવી રહી છે. તેમનું માનવું છે કે આગામી 5 વર્ષમાં ધરતીનું તાપમાન 40 ટકા વધી શકે છે. વર્ષ 2025 સૌથી ગરમ વર્ષ તરીકેનો રેકોર્ડ તોડી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ