બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ચોંકાવનારો ઘટસ્ફોટ! સેક્સ ડોલ્સના વેચાણમાં બંપર ઉછાળો, એવા ફિચર્સ આવ્યાં કે લોકો તૂટી પડ્યાં

વર્લ્ડ / ચોંકાવનારો ઘટસ્ફોટ! સેક્સ ડોલ્સના વેચાણમાં બંપર ઉછાળો, એવા ફિચર્સ આવ્યાં કે લોકો તૂટી પડ્યાં

Last Updated: 10:01 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025ના વર્ષમાં સેક્સ ડોલ્સના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું સામે આવ્યું છે.

એકલવાયું જીવન જીવતાં લોકો કે પછી નવો રોમાંચ લેવા માગતા લોકો સેક્સ ટોયસનો ઉપયોગ કરીને શારીરિક જરુરિયાતો સંતોષી રહ્યાં છે. આ વાતનો મોટો પુરાવો સામે આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ઉપયોગ વધતાં સેક્સ ડોલ્સમાં મોટો ઉછાળો આવ્યો છે. સેક્સ ડોલ્સ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ચાઈનીઝ મેકર WMDollએ એવું કહ્યું કે 2025ના વર્ષમાં સેક્સ ડોલ્સ અને ટોયસના વેચાણમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

વધ્યો યૂઝર એક્સપિરિયન્સ

એઆઈ આવતાં લોકોનો અનુભવ પણ સારો રહ્યો છે. કંપનીએ એવું કહ્યું કે છેલ્લાં બે મહિનામાં લોકોએ મન મૂકીને સેક્સ ટોયસ ખરીદ્યાં છે.

પ્રાઈવેસીની ચિંતા દૂર કરવા નવું ફંક્શન ઉમેર્યું

પ્રાઈવેસીની ચિંતા દૂર કરવા માટે કંપનીએ એક નવું ફંક્શન ઉમેર્યું છે જે યૂઝર્સને એક ક્લિકમાં આર્કાઈવ્ડ ડેટા ડિલિટ કરવાની મંજૂરી આપી છે, જ્યાં ડોલ્સ વપરાતી હોય ત્યાં ડેટા સ્ટોર થાય છે અને અમે પણ તેને લઈ શકતા નથી.

એઆઈ આવતાં લોકોનો અનુભવ સારો રહ્યો

હાલમાં બજારમાં એઆઈથી ચાલતી સેક્સ ડોલ્સ આવી રહી છે અને તેને કારણે યૂઝર્સનો અનુભવ પણ સારો રહ્યો છે તેવું કંપનીએ જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WMDoll dolls news WMDoll dolls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ