બહુ કરી / બેવફા નીકળી 101 ટકા: PM આવાસનો હપ્તો આવતા જ મહિલાઓ પ્રેમી સાથે ફરાર, એક જ જિલ્લામાં આવા ચાર કેસ

Wives absconded with lovers as soon as they got the first installment of PM awas yojana, husbands roaming around with...

આ સમગ્ર મામલો સામે ત્યારે આવ્યો જ્યારે પ્રથમ હપ્તો મળી જવા છતા એક વર્ષ બાદ પણ મકાનનું બાંધકામ શરુ ન થયું. બાદમાં નોટીસ મોકલવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ