ગજબ! / ન પંડિત, ન અગ્નિ, ન 7 ફેરા...: માત્ર ભારતીય બંધારણની સાક્ષીએ આ વર-કન્યા બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં

Witnessed only by the Indian Constitution this bride and groom were bound in the bond of marriage

મધ્ય પ્રદેશમાં એક લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં ન તો પંડિતને બોલાવવામાં આવ્યા અને ન તો દુલ્હા અને દુલ્હને અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લીધા. બન્નેએ બંધારણને સાક્ષી માનીને લગ્ન કરી લીધા. આટલું જ નહીં બન્ને સ્ટેજ પર બંધારણની પ્રસ્તાવના વાંચી. 

બ્રેકિંગ ન્યૂઝ