સીધો સંદેશ / ચીન અને પાકિસ્તાનને રક્ષામંત્રી રાજનાથ સિંહનો સીધો સંદેશ, કહ્યું જો ભારતની જમીન પર કબ્જો કર્યો તો...

Without naming China and Pakistan, Defense Minister Rajnath Singh delivered the message

ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમને સંદેશ આપ્યો. જેમા તેમણે કહ્યું કે જો ભારતની જમીન પર કબ્જો કર્યો તો સામે કડક ભાષામાં જવાબ મળશે

બ્રેકિંગ ન્યૂઝ