નિષ્ફળતા / જો ભારત કોરોનાને રોકવા આ કામ નહીં કરે તો તે ગ્લોબલ હૉટસ્પૉટ બનશે, આટલા લાખ લોકો થઈ રહ્યા છે કોરોનાગ્રસ્ત

without major interventions india will soon be global epicentre of covid19 feels ashish k jha

કોરોનાનો દેશમાં કેર વર્તાઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી, મુંબઇ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં કોરોના આફત બનીને ત્રાટક્યો છે. આ દરમિયાન ભારતમાં કોરોના ચેપ અને તેના નિવારણ પ્રયત્નો અંગે થયેલી ચર્ચામાં હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર આશિષ કે ઝાએ કહ્યું હતું કે કોરોનાની લડાઇ જીતવા માટે ભારતને પરીક્ષણ અને ટ્રેકિંગમાં વધારો કરવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ