લોલમલોલ / જે ગ્રાઉન્ડમાં ફટાકડા બજારની આગમાં બાળકનું મોત થયુ હતુ ત્યાં NOC વગર જ ફરી વેપાર શરૂ

Without fire safety start cracker market in vadodara Gujarat

વડોદરામાં NOC વગર જ ફટાકડા બજાર શરૂ કરી દેવાઈ છે. પાંચ વર્ષ પહેલા વડોદરાના આ જ ગ્રાઉન્ડમાં આગ લાગી હતી અને એ આગમાં એક બાળકનું મોત થયુ હતુ તેમ છતાં આ વર્ષે ફાયર વિભાગની મંજૂરી વગર જ ત્યાં ફટકડા બજાર શરૂ કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ